Pravin Bhalagama

Pravin Bhalagama

@shivbhalagama.781462

(86)

3

790

2.6k

உன்னை பற்றி

✒️ લેખક પરિચય – પ્રવીણ ભલગામા હુ પ્રવીણ ભલગામા, વડીયા ગામ (તા. દિયોદર, જી. વાવ-થરાદ)નો રહેવાસી — વ્યવસાયે B.Ed (English) વિદ્યાર્થી, અને મનથી લેખક, શાયર તથા કન્ટેન્ટ ક્રિએટર છું। લેખનનો મારો સફર 2022 થી શરૂ થયો. હુ વિવિધ શૈલીઓમાં લખુ છુ — કવિતા, વાર્તા, નાટક, હોરર-થ્રિલર, સામાજિક કથાઓ અને લવ સ્ટોરીઝ, જ્યાં દરેક રચના ક્યારે સ્મિત આપે છે, ક્યારે વિચારમાં ગરકાવ કરે છે, પણ હંમેશા હૃદયને સ્પર્શે છે। સાથે સાથે હું મારી YouTube ચેનલ “Shivraj Spoken English” દ્વારા અંગ્રેજી વ્યાકરણ સંબંધિત શૈક્ષણિક વિડિઓઝ બનાવીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપું છું। હું Pratilipi અને Matrubharti જેવા સર્જનાત્મક પ્લેટફોર્મ પર મારી વાર્તાઓ અને રચનાઓ પ્રકાશિત કરું છું.

    நாவல்கள் எதுவும் கிடைக்கவில்லை

    நாவல்கள் எதுவும் கிடைக்கவில்லை