Chandrakant Sanghavi

Chandrakant Sanghavi மாட்ருபர்த்தி சரிபார்ப்பு

@sanghavichandrakantg

(399.1k)

280

498.8k

973.2k

உன்னை பற்றி

એક લેખક તરીકે એક નવલકથા ,ચાર ટુંકી વાર્તાના પુસ્તકો,બે હળવા પ્રવાસ વર્ણનો એક હાસ્ય નિબંધોએક પદ્ય સંગ્રહ ૧૫૦ ઉપર ૨૦૦૫-૦૬મા મુંબઇ સમાચાર,(અંદાજે ૫૪)જીવન શિલ્પ ગીરીષ ગણાત્રાની મુળ કોલમ ગુજરાત મિત્ર લાગણી ભીનો સ્પર્શ (અંદાજે ૧૦૦)જીવનને ઉજાગર કરતી કથાઓ જન્મભૂમિમા બે લઘુ નવલ, અનેક ટુંકી વાર્તાઓ...પ્રથમ પારિતોષિક -નવલકથા-અસ્તીત્વને પેલે પાર ગીરા ગર્જરી,પ્રથમ પસંદગીની ગુજરાતી સાહિત્ય પરિષદની વાર્તામા"મારાં માંથી નિકળી ગયેલો હું"પ્રગતિ મિત્ર મંડળ શ્રેષ્ઠ વારતા પ્રથમ"દસ નંબરનું પાનુ,પ્રથમ ગાંધી કાવ્યો.....ઉમ્મર વરસ ૭૧ ન ગણીને કલમ આજે પણ જોષ અને હોશમા છે એ કૃપા માં સરસ્વતિની જ ગણવી જોઇએ...

    • 3.4k
    • (1.3k)
    • 3k
    • 3.3k
    • 3.3k
    • 2.8k
    • 2.7k
    • 3.2k
    • (1.3k)
    • 2.6k
    • (1.3k)
    • 2.6k
    • 2.6k