Hiren Manharlal Vora

Hiren Manharlal Vora மாட்ருபர்த்தி சரிபார்ப்பு

@hirenmanharlalvora3967

(238)

72

157k

415.8k

உன்னை பற்றி

હું છું હિરેન વોરા, નામ થી, નહીંહું કલમ થી પણ ઓળખાઉ છું. વ્યવસાયે હું AANGEE COLOURANT PVT LTD નો DIRECTOR છું, પણ હદય થી હું કવિ છું, શબ્દો થી મા રંગોળી ગુથુ છું. લોકડાઊન સમયે મારી અંદર છુપાયેલા કવિ જીવડો ફરી જાગી ઊઠ્યો. હું ઈલેક્ટ્રીકલ એંજીનિયર છું.. એવું કહીશ તો થોડું શુષ્ક શુષ્ક લાગશે ... હું છું એક ઇલેક્ટ્રિક એન્જિનિયર.. હાલ કલમ વતી સ્પાર્ક કરું છું ...