Gunvant Vaidya

Gunvant Vaidya

@gunvantvaidyaoutlook

(107)

West Bromwich, UK

8

6.8k

22.8k

உன்னை பற்றி

મારી જન્મભૂમિ ભારત. વતન નવસારી. ઉદવાડા ગામની સાર્વજનિક હાઇસ્કુલમાં માધ્યમિક શાળા સુધીનો અભ્યાસ કર્યા બાદ નવસારી કોલેજમાંથી બી. એસ. સી.(માઈક્રોબાયોલોજી) ની પદવી ૧૯૭૦ માં મેળવી. શાળાસમયથી જ સાહિત્ય સર્જનમાં રસ હતો. ૧૯૬૮ માં સર્વ પ્રથમ વાર્તા 'ગોરખપુરનો કલાકાર' લખી જેને કોલેજમાં વાર્તાસ્પર્ધામાં પ્રથમક્રમે વિજેતા ઘોષિત કરાઈ. પારિતોષિક મળ્યું અને કોલેજના વાર્ષિક મેગેઝીન 'ઉચ્ચૈસ્તરામ'માં સ્થાન પામી. કોલેજ બાદ દેના બેંકમાં જોડાયો. એ સાથે સાહિત્ય પ્રવૃત્તિ પાંગરતી રહી. ૧૯૭૫ માં ઈંગ્લેન્ડમાં સ્થાયી થયો. વેસ્ટ મીડલેન્ડમાં ગુજરાતી વર્ગોની શરૂઆત ૧૯૭૫ માં કરી. ૧૯૯૨ સુધી શિક્ષક તરીકે કાર્યરત રહ્યો. પછી કાર્યભાર સોપી ત્યાંથી નિવૃત્ત થયો. યુવાન હતો, જોમ હતું, વિદ્યાર્થી માનસ હતું કૈક કરી બતાવવાની ટેક હતી એટલે એ ગાળામાં બે માસ્ટર્સ ડીગ્રી પણ લીધી અને કોલેજમાં અંગ્રેજી વિષય શીખવતો રહ્યો. તે સાથે લોકલ કાઉન્સીલમાં training મેનેજર તરીકે પણ સેવાઓ આપવી ચાલુ હતી. આ સમય દરમ્યાન ગુજરાતી સાહિત્યક્ષેત્રે પણ કામ ચાલુ રહ્યું (ખાસ કરીને વાર્તાઓ, ગઝલ, હાઇકુ, અછાન્દંશ રચનાઓ ). મારી સાહિત્યિક કૃતિઓ દેશ પરદેશમાં વિવિધ

    • 2.8k
    • (11)
    • 2.1k
    • (14)
    • 2.1k
    • (20)
    • 2.9k
    • (19)
    • 4.4k
    • (16)
    • 3.2k
    • (13)
    • 2.2k
    • 3k