Yagnesh Choksi

Yagnesh Choksi மாட்ருபர்த்தி சரிபார்ப்பு

@yagnesh_choksi

(423.6k)

Adariyana

58

206.6k

490.9k

உன்னை பற்றி

યજ્ઞેશ ચોક્સી શોખ માટે લખે છે. ગ્રામર કે વાક્ય રચનાઓ માં ભૂલ હોય તો એના માટે માફ કરજો. વાંચન અને ગુજરાતી સાહિત્ય ની બૂક્સ વાંચી અને આ ભૂલે ને સુધારવાનો પૂરો પ્રયાસ થઇ રહ્યો છે. વાર્તા પર સારા અને ખરાબ બંને પ્રકાર ના પ્રતિભાવો મળે છે. લખાવનું સરૂ કર્યું ત્યારે કલ્પના પણ નહતી કે હું અહીંયા સુધી પહોચીસ. જયારે સારા પ્રતિસાદ મળે છે ત્યારે ખુશ ખુશી થાય છે. નકારાત્મક પ્રતિભાવો મને મારુ લખાણ વધારે ધાર દાર કરવા પ્રોત્સાહિત કરે છે. હું મારા વાચકો અને માતૃભારતી નો આભારી છું