Pankaj Pandya

Pankaj Pandya மாட்ருபர்த்தி சரிபார்ப்பு

@panpandyagmailcom

(1.6m)

Ahmedabad

46

108.9k

307k

உன்னை பற்றி

માધ્યામિક શિક્ષણ વતનમાં પૂર્ણ કર્યા પછી અમદાવાદમાં ઉચ્ચતર માધ્યમિક સતારનો અભ્યાસ અમદાવાદમાં કર્યો અને પછી એન્જિનીયરીંગ મોડાસામાં કર્યું. એન્જીન્યરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી વીસેક વર્ષથી અમદાવાદમાં સ્થાયી થયેલ છું અને હા...... જીવનની સૌથી મોટી મૂડી શાંતિ અને સંતોષને દિલની સેફ ડીપોઝીટ વોલ્ટમાં સંઘરીને બેઠો છું જે જિંદગીની નાની નાની નિષ્ફળતાઓમાં બેફરિયાદ રહેવામાં અત્યંત મદદરૂપ થઇ રહી છે. જિંદગીનું વહેંણ જે દિશામાં વહાવે એમ વહ્યો છું અને એના જ પરિપાક રૂપે આજે તમારી સમક્ષ “નિષ્ટિ” લઈને ઉપસ્થિત થયો છું જે કદાચ પ્રયત્નો કરતો રહેતો હોત વર્ષો પહેલાં જ આવું કંઇક લઈને આપણી સમક્ષ ઉપસ્થિત થયો હોત અથવા તો પછી છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા થકી મિત્રો દ્વારા સતત પ્રોત્સાહન મળતું રહ્યું છે એ નાં મળ્યું હોત તો કદાચ ક્યારેય મેં આવો પ્રયત્ન ના કર્યો હોત. મને આશા છે કે શ્લેષના આશ્લેષમાં આલેખાયેલી અને રમૂજભર્યા પ્રસંગોને આવરી લેતી “નિષ્ટિ” તમને પસંદ પડશે.

    • (15.7k)
    • 9.1k
    • (5.9k)
    • 6.4k
    • (28.7k)
    • 7k
    • (29.4k)
    • 5.3k