Mahendra Posiya

Mahendra Posiya

@mahendraposiyagmailc

(22)

Ahmedabaf

1

844

2.9k

உன்னை பற்றி

હું , મહેન્દ્ર પોશિયા , એક ફ્રેન્ચ ફાર્માસ્યુટીકલ MNC મા , અસોસીયેટ મેનેજર તરીકે ફરજ બજાવું છું . સ્કુલ ટાઇમમાં નિબંધ, વાર્તા , અને કવિતાઓ ગોખવાના કંટાળાએ મને મૌલીક લખાણ તરફ વાળ્યો . કોલેજ ટાઇમના પ્રેમ સંબંધે લાગણીશીલતા તો એજ સંબંધના ભંગાણે ફીલોસોફી નું તત્વ ઉમેર્યું .હવે જ્યારે રીયલ વર્લ્ડ સાથે જ નાતો રહ્યો છે ત્યારે લખાણમાં સત્ય તત્વ નું પ્રમાણ જળવાય એવા પ્રયત્નો કરું છું . કાવ્ય અને ગીત મારો પ્રથમ પ્રેમ છે. હળવી શૈલી ની વાર્તા અને નવલીકાઓ લખવી ગમે છે . દરેક સર્જન માં બીનજરુરી અલંકારીક ભાષા ને અવોઇડ કરી, સાહીત્યીક ગુણવત્તામાં બાંધછોડ કર્યા વગર , લોકો સરળતાથી કનેક્ટ કરી શકે તેવી ભાષા વપરાય તેવી નેમ છે. વાચકનાં પ્રતીભાવોને,ક્રીટીસીઝમને ખુલ્લા મને સ્વીકારવા , સાહીત્યના ઉંબરે ઉભો છું . આવકારી લેજો .

    • (22)
    • 2.9k