Komal Mehta

Komal Mehta மாட்ருபர்த்தி சரிபார்ப்பு

@komalmehta7778

(866.4k)

105

322.8k

832.1k

உன்னை பற்றி

હવે કોઈ ભૂતકાળ નો હિસાબ નથી રાખતી હું... હવે વાતો ને બહુ વાગોળતી નથી હું... ભવિષ્ય ની ચિંતા તો જરા પણ નથી… જે છે એ છે …માત્ર ને માત્ર સમર્પણ... મેં મારા કાન્હા ને મારી જાત સમર્પિત કરી દીધી છે... ના ભવિષ્ય ની ચિંતા, ના ભૂતકાળ નો ડર, જે છે એ બસ આ જ વર્તમાન માં છે એ માણી ને જીવી જીવી રહી છું."