Jay Raval

Jay Raval மாட்ருபர்த்தி சரிபார்ப்பு

@jayraval7192gmailcom

(94)

Ahmedabad

4

10.4k

32.8k

உன்னை பற்றி

નાનપણ થી જ ભણવાની સાથે બીજી ઈતર પ્રવૃત્તિ માં રૂચી રહેતી, અને થયી શકે એ બધી પ્રવૃત્તિ માં ભાગ લેવાનો અવસર ચૂકતો નહી. પછી એ વકતૃત્વ હોય કે સંગીત, નાટક હોય કે એક પાત્ર અભિનય, લેખન હોય કે વાંચન... કળા ને લગતી કોઈ પણ પ્રવૃત્તિ માં પહેલેથી વધુ આનંદ આવતો.. આજે વ્યવસાયિક રીતે એક આઈ.ટી. એન્જીનીયર છું, છતાં કાલ્પનિક વાર્તાઓ, કંઇક નવીન અનુભવો, જીવન ની થોડી ઘણી ફિલોસોફી – આ બધા ને કોઈક અલગ રીતે અને જલ્દી પચે એ રીતે કહેવા માટે એને લેખન ના માધ્યમ થી પ્રસરાવાનું વિચાર્યું. જે એક હળવાશ, જાણે પોતાની સાથે થયેલ અનુભવો અને ઘટનાઓ ને મનોરંજક અને માર્ગદર્શક તરીકે જીવંત રસ પ્રસરાવે...

    • (14)
    • 4.5k
    • (37)
    • 4.9k
    • (16)
    • 17.4k
    • (27)
    • 6.1k