Dhaval Trivedi

Dhaval Trivedi

@dhavalt03

(19k)

Unjha

1

1.1k

4.3k

உன்னை பற்றி

સારું બોલવું અને સાચું બોલવું એ સિદ્ધાંત સાથે ચાલનારો એક નાનો માણસ ભગતસિંહ અને નેતાજી ના આદર્શો ને માનનારો એક દેશ પ્રેમી આ બધું લખવા પાછળ નું સૌથી મોટું કારણ કહુતો દિલ ના કોઈ કૂણામાં પડેલો માં,માતૃભૂમિ અને સમાજ માટેનો એ પ્રેમ કે જેને મારા અંદર નો કલાકાર જાગૃત કર્યો બાકી છેલ્લે એટલુંજ કહીશ કે જો મારી વાત વાંચી કે સાંભળી ને કોઈક ના અંદર પણ ખાલી 2 મિનિટ માટે કંઈક સારું કરવાની કે કંઈક નવું કરવાની ભાવના જાગે તો મારું લેખક તરીકે નું કામ હું સાર્થક માનીશ Dhaval Trivedi (વિદ્રોહી)

    • (19k)
    • 4.3k