''એક અલ્લડ છોકરી'' એક પ્રેમકહાણી છે જે એક છોકરા અને મીરા નામની છોકરીના સંબંધો પર આધારિત છે. કહાણીમાં છોકરો મોરબીથી મુંબઈ પહોંચી છે, જ્યાં તે મીરાને મળવા જઈ રહ્યો છે, જેની સાથે તેની ફ્રેન્ડશિપ વર્ષોથી ચાલી રહી છે. મીરા દર વર્ષે વેકેશનમાં મોરબી આવતી હતી, પરંતુ આ વર્ષે નોકરી માટેના ઈન્ટરવ્યુને કારણે ન આવી. છોકરો મીરાને મળવા માટે ઉતાવળમાં છે, પરંતુ જ્યારે તે મીરાના ઘરે પહોંચે છે, ત્યારે જાણે છે કે મીરા ત્યાં નથી. આ સમગ્ર પરિસ્થિતિમાં છોકરાને મીરા માટેની તેની લાગણીઓ અને સંબંધોની ઊંડાઈને સમજવાની તક મળે છે.
એક અલ્લડ છોકરી..
shriram sejpal દ્વારા ગુજરાતી વાર્તા
Four Stars
1.4k Downloads
5.3k Views
વર્ણન
એ દર વર્ષે ૧૦-૧ર દિવસ તો રોકાય જ, અને એ તમામ દિવસોમાં મારે એની સાથે જ રહેવાનું, એવો એનો જ હુકમ.. એટલે હું એની સાથે જ રહું, કયાંય ન જાઉં, પેલી કહેવત છે ને, ભાવતું તું ને વૈદે કી ધું.. બસ એવું જ કંઈક.. અરે અમારી ફેકટરીએ પણ ન જાઉં.. અને બાપુજી પણ ચલાવી લે, કંઇ કહે પણ નહીં, કમ સે કમ મારી મોઢે તો નહીં જ.. એ બધા દિવસોમાં મીરાને જયાં જવું હોય ત્યાં હું એને લઇ જાઉં.. વઘું વાંચવા માટે ડાઉનલોડ કરો એક અલ્લડ છોકરી.. નામની આ લઘુ વાર્તા.. આ૫ના પ્રતિભાવ-સુચનો સદાયે આવકાર્ય રહેશે..
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા