Bhargav Patel

Bhargav Patel

@bhargavpatel151503

(5.5k)

2

6.7k

20.1k

உன்னை பற்றி

મકરન્દ લઈ સંસ્કૃતિનો ને તેમાં થોડી નિજ સુરભિ ભરી; હું કાવ્ય કરું છું શબ્દોનો તેમાં સવિનય શૃંગાર કરી. મુજ શો અજ્ઞાની શું સેવે ઐશ્વર્યસભર ભાષાઓને? હું તો ચરણે ઊભો કેવળ શબ્દોની અંજલિ હાથ ધરી.

    • (1.8k)
    • 10.5k
    • (3.7k)
    • 9.6k