Asha Ashish Shah

Asha Ashish Shah மாட்ருபர்த்தி சரிபார்ப்பு

@ashaashah74gmailcom

(1.2k)

BHUJ-KUCHCHH 370001

31

41.2k

152.8k

உன்னை பற்றி

મારું નામ આશા આશિષ શાહ છે. હું સયુંકત્ત પરિવારની ગૃહિણી અને ચૌદ વર્ષના દીકરાની માતા છું. મને વાર્તા-લેખનના અનહદ શોખની સાથે-સાથે નિબંધ લેખન, વક્રૃત્વ, રાસ-ગરબા, મડ-વર્ક અને સારું સંગીત સાંભળવાનો શોખ છે. કોમર્સની વિધ્યાર્થિની હોવા છતાં સાહિત્યની રસિક છું. મારી જાતનું વિશ્ર્લેષ્ણ કરું તો, હું ખૂબ સંવેદનશિલ વ્યકિતની સાથે-સાથે હકારાત્મક અભિગમ ધરાવનાર વ્યકિત છું. મને નવું-નવું જાણવાનો અને શીખવાનો શોખ પણ છે. નવી-નવી રમતો બનાવીને રમાડવાનો પણ શોખ છે. આજે ઈ-બુકના માધ્યમથી હું આપની સાથે જોડાઈ શકી છું એનો મને ખૂબજ આનંદ છે. મારી કૃતિઓ આપના મનોસ્તિષ્ક્માં કંઈક ઝબકારો કરી જાયતો એના વિશેનો આપનો પ્રતિભાવ આપ STARS દ્વારા અચૂક આપશો.

    நாவல்கள் எதுவும் கிடைக்கவில்லை

    நாவல்கள் எதுவும் கிடைக்கவில்லை