Shaishav Bhagatwala

Shaishav Bhagatwala மாட்ருபர்த்தி சரிபார்ப்பு

@sb1234

(91)

Surat

4

4.4k

18.4k

உன்னை பற்றி

મારુ નામ શૈશવ, એમ તો કોમર્સ સ્નાતક છું, પણ વિવિધ વાર્તાઓ, કવિતાઓ વાંચવાનો ભયંકર શોખ છે. હું કોલેજમાં હતો ત્યારે એક સર કહેતાં હતાં, "લખવું એ કાંઈ અઘરું કામ નથી, એક વાર તમે કાગળ અને પેન લઈ લખવાનું શરૂ કરો, તમારા મનમાંથી અવિરતપણે નવી નવી રચનાઓ નીકળ્યા જ કરશે.". લખું છું ફક્ત શોખ ખાતર, છતાં પણ આપશ્રીનો અભિપ્રાય મારા માટે અત્યંત મહત્વનો છે. તમારો અભિપ્રાય મારી રચનાઓ ઉપર કે પછી મારાં વોટ્સઅપ નંબર +91-9574753389 ઉપર આપવા વિનંતી.

    • (11)
    • 3.6k
    • (37)
    • 6.1k
    • (18)
    • 4.4k
    • (25)
    • 4.4k