"કરજ""મહેશ, કેમ છો બેટા? ઘણાં દિવસોથી તારી સાથે વાત કરવાની ઈચ્છા હતી. પણ શું કરું? તે જે મોબાઇલ આપ્યો ...
શિર્ષક: અજાણી શક્તિ"લ્યો, આવી ગયો બૈજુ બાવરો...હાં હાં હાં" સંદીપ જાણે ઘમંડથી પોતાની બડાઈ હાંકી રહ્યો હોય તેમ પોતાનાં ...
શીર્ષક: “થાક”“અમથા તો બધાય ચાલે જ છે, થાક્યા પછી પણ જે ચાલે છે તેને ઈશ્વર સહાય કરે છે”.આપણે લોકોએ ...
વાર્તાકારની વાર્તા"ભૂમિ...ઓ ભૂમિ. જરા ચા બનાવી આપને. આજે મારે જાગીને એક વાર્તા લખવી છે" કહીને મેં ટેબલ લેમ્પ ચાલુ ...
જીવનમાં ઘણીવાર થતું કે સાલું આપણે ક્યારે બ્રાન્ડેડ લાઈફ જીવીશું? હજુ થોડો સમય પછી, આ એક કામ પતી ગયા ...
શીર્ષક : આરોપ“જોયું? તમે જોયું ને? આ બધુ ક્યાથી ક્યા પહોચ્યું? હું તમને દસ વર્ષ પહેલા કહેતો હતો. પણ ...
ચોરોહમણા અમુક કારણથી મારે મારા ગામ જવાનું થયું. હા, એજ ગામ જ્યા મારૂ બાળપણ વીત્યું હતુ. એ ગામની લગભગ ...
પાંજરુ“ કાંઈક બોલને અંકિત, કાલે રજાનો દિવસ છે. ચાલને આપણે ક્યાક લોંગ ડ્રાઇવ પર જઈએ. પ્લીસ...”કોમલએ પોતાના પતિને ચાનો ...
કલમ"મારી, મારી કલમ કાંઈ ખોટું લખે? કોઈ મજબુર કરે તો પણ હું ક્યારેય ખોટું નહીં લખું. આખરે પત્રકારીતા આને ...
ચિત્રકારએન્જી. ડ્રોઈન્ગનાં પ્રેક્ટિકલનો મોટો ખંડ, એમાં પણ દરેક વિદ્યાર્થી માટે અલાયદો ડેસ્ક, જેમાં ડ્રાફ્ટર અને ડ્રોઈન્ગ શીટ જેવી સામગ્રીઓ ...