અનોખી સફરપ્રકરણ-50વીરબાળા બહેનને ઘરમાં દોડી જતી..વિશ્વાનાં પગલામાં પોતાના પગલાના પડઘા સંભળાયા..એ પણમ્લાન વદને પાછળ પાછળ ઘરમાં ગયા..એમણે જોયું વિશ્વા..એના ...
અનોખી સફરપ્રકરણ-49સોહમ કારમાં બેઠો વિશ્વાની મદદથી ..એનું મન ખુબ ખિન્ન અને નિરાશ હતું પણ કોઈ ઉપાય નહોતો.. દીગુભાઈએ બધાને ...
અનોખી સફરપ્રકરણ -48વિશ્વા..વાડામાં લાલી પાસે બેસી નિરાશ વદને આંસુ સારતી નીચું જોઈ બેઠી હતી..એણે કોઈ પગરવસાંભળ્યો..ઓળખ્યો..સ્પંદન અનુભવ્યા છતાં ઊંચું ...
અનોખી સફરપ્રકરણ-47“ સોહમ તારી કોલેજ ચાલુ થઇ ગઈ છે..કોલેજ નથી જવાનું? વેકેશન થોડું છે? તારા પાપાનો ફોન આવીગયો..મને પુછે ...
અનોખી સફર પ્રકરણ-46 વિશ્વા અને સોહમ એકબીજાનાં હાથમાં હાથ પરોવી ડુંગરાની કેડીએથી ધીમે ધીમે નીચે ઉતરી રહેલા.. વિશ્વાએ કહ્યું“ ...
અનોખી સફર પ્રકરણ -45 “ અરે..વીરા..બહાર તો રાજુ હતો..એને વાડીએ જવા બોલાવેલો…પણ તું ક્યાં ગઈ ?..મને તિજોરીમાંથી પૈસા કાઢી ...
અનોખી સફરપ્રકરણ-44સોહમે વાળમાં ભરાવેલાં સુવાસિત રંગબેરંગી પુષ્પને સ્પર્શીને વિશ્વાએ કહ્યું“ સોહુ આ પુષ્પ તું કેવા સરસલાવી મારાં વાળની શોભા ...
અનોખી સફર પ્રકરણ-43 બન્ને પ્રેમી જીવ સોહમ વિશ્વા.. ડુંગર પર આવી પ્રથમ પંચતત્વ શક્તિ સ્વરૂપ અર્ધનારીશ્વર સ્વરૂપ માઁબાબાના દર્શન ...
અનોખી સફર પ્રકરણ-42 ધર્મેશભાઈએ ચા પીધી..પછી આમતેમ જોયું.. વીરબાળાબહેનને પૂછ્યું “ વિશ્વા ક્યાં છે? સવારથી હું પરવારી વાડામાં ગાયને ...
અનોખી સફરપ્રકરણ-41પશ્ચિમ ઘાટ તરીકે પણ..ઓળખાતા સહ્યાદ્રી પર્વતમાળા.. કેટલી સુંદર..શોભાયમાન..લીલોતરીનીબિછાત..અનેક ડુંગર.ઊંચા પર્વત..એક સળંગ હારમાળા જાણે હીરા મોતી રૂપ ડુંગરા પર્વતની ...