સાંજનો સમય હતો..... "દમણ" જેને ગુજરાત નું ગોવા પણ માનવામાં આવતું હતું... નાનકડું ટુરિસ્ટ માટે નું શહેર... દરિયાકિનારે વસેલું ...
બહાર ધીમો ધીમો વરસાદ વરસતો હતો હું મારાં નાના 2 રૂમ રસોડા નાં ઘર ની બહાર નાં ઓટલે પાડી ...
સવાર નાં 9 વાગ્યા હતાં ... ઘરમાં હું અને મારાં સાસુ જ હતાં... મારાં પતિ જોબ પર જવા નીકળી ...