ટેમુ અને બાબો ગયા પછી ડોકટરે સ્કીમનો પર્દાફાશ કરવામાં રહેલા જોખમ વિશે વિચારવા માંડ્યું. ભગાલાલને જોયો નહોતો છતાં એ ...
ભાભા ઘરે પહોંચ્યા ત્યારે બાબો એમની રાહ જોઈને જ બેઠો હતો. ગોરાણીને પૈસા રોકવા બાબતે બાબાને કહેવાની ભાભાએ ના ...
ભાભાએ ઘરે જઈ ખાટ પર આસન લીધું ત્યારે બાર વાગવા આવ્યા હતા. ગોરાણીએ રસોઈ બનાવી નાંખી હતી. બાબો ટેમુ ...
ભગાલાલે થોડીવાર પછી ફોન ઉપાડીને હેલો કહ્યું એટલે ડોકટરે "હેલો ભગાલાલ બોલો છો?" એમ પૂછ્યું."હાજી..ભગાલાલ જ બોલું છું. આપ ...
ગામમાં દાવાનળની જેમ ફરી વળેલી ભગાલાલની કાર ફેક્ટરીની સ્કીમ ડો લાભુ રામણી સુધી પહોંચી નહોતી. કારણ કે એ દિવસોમાં ...
ડીકીમાં પડેલા રૂપિયા સતારને લલચાવી રહ્યા હતા. બીબીની બીમારી માટે રૂપિયાની એને સખત જરૂર હતી પણ ક્યાંય મેળ પડતો ...
બાબાની વાતથી હુકમચંદની લોભામણી સ્કીમમાં લપસવા તૈયાર થયેલા પોચા સાહેબ સજાગ થયા.'બાબાની વાત તો સાચી છે. આમ સાવ જોયા ...
"બાબો તારી સાયકલ લઈ ગયો? અરે તો તો તું નસીબદાર કહેવાય દીકરા ચંચા! તારી સાયકલની હવે રોજ પૂજા કરજે. ...
હુકમચંદે લાંબો વિચાર કર્યા વગર ભગાલાલને પાંચલાખ રૂપિયા રોકડા આપી દીધા હતા. કારફેક્ટરીમાં ભાગીદાર બનવા અને આખા જિલ્લાની એજન્સી ...
ચંચો ચવાણું લેવા મીઠાલાલની દુકાને આવ્યો ત્યારે બાબો અને ટેમુ ત્યાં બેઠા હતા. ટેમુએ ભગાકાકાની ઓફર વિશે બાબાને જણાવ્યું ...