વકિલની ઓફીસમાં દત્તકવિધીના સઘળા પેપર સાઇન કરી વિનયભાઇએ હાશકારોઅનુભવ્યો.અમીશાને લઇને કારમાં નવસારી રવાના થયા. પોતે આગળની સીટ પરબેઠાં હતાં. ...