Gujarati Whatsapp Status |
Hindi Whatsapp Status
Bindu
આપણે કેટલા મોટા ભ્રમમાં હોઈએ છીએ
કે કોઈ આપણને ચાહે છે..
પણ આપણે જ્યારે તેમની જરૂર હોય છે
તો તેમની પાસે સમય જ હોતો નથી
અને તેમને જ્યારે આપણી જરૂર હોય છે
ત્યારે આપણે સમય શું છે એ નથી જોતા ... બિંદુ
૨૨/૦૧/૨૨
૦૧:૦૮
Bindu
જુઠા માણસો જ જ્યારે એમ કહે કે "મને જૂઠ પસંદ નથી"
અને આપણે જ્યારે જાણતા હોઈએ કે તેઓ કેટલું જૂઠું બોલે છે
ત્યારે એ સત્ય સ્વીકારવું ખૂબ જ કઠિન હોય છે
Bindu
छोटी सी जिंदगी में कुछ बड़े-बड़े उसूल बना दिए हमने...
जिनको अपना समझा था उन्होंने पराया बना दिया
और जो पराये थे वह खुद ब खुद अपने बन गए... बिंदु
पता ही नहीं चला कि जिंदगी कैसा रूप लेकर आई..
Bindu
ખુબ જ દીલદાર છું...
પણ એમના માટે જેમને હું હૃદયપૂર્વક ચાહું છું
હું ખુબ જ જીદ્દી છું...
પણ એમના માટે જેમને મને નીચા દેખાડવા મા જ રસ છે
હું ખુબ જ લાગણીશીલ છું.. બિંદુ
પણ એમના માટે જ કે જેમને મારી કદર છે
હું ખુબ જ ગૌરવ અનુભવીત થાવ છું...
પણ એમના માટે કે જેઓ ખૂબ ઈમાનદાર છે
હું ખૂબ જ ઉદાર છું...
પણ એમના માટે કે જે જરુરીયાત મંદ છે
જય શ્રી કૃષ્ણ 🙏🏻
20/12/22
Bindu
પાનખર કેરી ઋતુમાં તું અનુરાધાર વરસી ગયો
સુકાઈ રહેલી માટીમાં બીજ તું નવું રોપી ગયો...
- Bindu
Bindu
બધી જ તૈયારીઓ થઈ ચૂકી હતી. સુરેખા ની અંતિમ યાત્રા માટેની,
સુનિલને કહેવામાં આવે છે કે હવે છેલ્લી વાર સુરેખા ના ચહેરાને તે જોઈ શકે છે પણ સુનિલ તો સુરેખા ના ચરણોના સ્પર્શથી પોતાના હાથમાં લઇ અને ચુંબન કરે છે અને કહે છે કે મને માફ કરી દેજે સુરેખા હું તારો મોટો અપરાધી છું મને માફ કરી દે જે નાની નાની ચાર ઢીંગલીઓ એક દસ વર્ષની એક સાત વર્ષની અને બે તો (જુડવા) ચાર વર્ષની રડી રહી હતી તેને સુરેખા પાસે જવું હતું ઘરના દીપક એટલે કે ચિરાગ માટે થઈ ડોક્ટરોની મનાઈ કરવા છતાં સુનિલના માતા-પિતાના દબાણ હેઠળ આજે સુરેખા ને ડિલિવરી સમયે જ મૃત્યુના ખોળામાં સુતા જોઈને સુનિલ તેના ચરણ સ્પર્શ કરે છે અને પોતાની ભૂલ ની માફી માગવા માટે પણ તે કદાચ તેના ચરણ સ્પર્શ કરે છે....
જય શ્રી કૃષ્ણ 🙏🏻
૧૨/૦૧/૨૪
શુક્રવાર
PRADYUMANSINH MAKWANA
https://www.instagram.com/reel/DE9KGfUzwdo/?igsh=MzdxM2gzMWo0M3B2
I am crazy about you
my dear HETAL 💋
PRADYUMANSINH MAKWANA
https://www.instagram.com/reel/DE7abPLv9qE/?igsh=aGF5dWl0ZzVra2M=
YES
SHE IS MY DEAR HETAL 💋
Tru...
બધું જ હેમખેમ પસાર થઈ જાય એમ કેમ ચાલે....
જીવન એક સીધી લીટી માં સમેટાઈ જાય એમ કેમ ચાલે..
ઘણાં સપનાઓને પૂરા કરવાના આશિષ લઈને બેઠો છું...
પણ હકીકત સામે બળવો ના કરે એ કેમ ચાલે?...
જન્મ સત્ય કે મૃત્યુ? કોણ સાચો જવાબ આપી શકે છે...
પણ જીવન પર જ પ્રશ્નાર્થ ચિન્હ લગાવે એ કેમ ચાલે....
હસે તારી ગણતરી કંઇક વધુ શ્રેષ્ઠ કરવાની હે ઇશ્ર્વર....
પણ એ શિખરે પહોંચવા, ગમતું છૂટે જ એ કેમ ચાલે...
જવાબો તો નક્કી કરી ને જ બેઠો છે સદીઓ થી...
છતાં મને કોયડાઓ અઘરા આપે એ કેમ ચાલે....
ચલાવવા માં ને ચાલવામાં ખાલી સ્વતંત્રતા નું અંતર...
ઇચ્છાઓની પાંખ સામે શરતોનું બંધન આપે એ કેમ ચાલે...
નથી પહોંચી શકવાના તારી પાસે આ હું પણા ના અહંકાર સાથે....
છતાં પ્રયત્નો બધા હું માં જ અટવાઈ ને જ થાય એ કેમ ચાલે...
Balkrishna patel
Arz kiya hai...
Alfaz A Shyari
https://www.instagram.com/reel/DEeMvB6yX6K/?igsh=bHVsenBiNWEzejM2
Alfaz A Shyari
samjhi Meri Babu ❤️
https://www.instagram.com/reel/DEAhWmszBYX/?igsh=dnZ2anlha2k3MnJ2
Asmita Madhesiya
Alabama's MLK Day Divide: Lee Commemoration Sparks Tension
https://www.nbnw.org/news/alabamas-mlk-day-divide-lee-commemoration-sparks-tension
Asmita Madhesiya
Canoo's Final Ride: EV Startup Files for Bankruptcy and Closes Shop
https://www.nbnw.org/news/canoos-final-ride-ev-startup-files-for-bankruptcy-and-closes-shop
- Asmita Madhesiya
Asmita Madhesiya
https://www.nbnw.org/news/elon-musks-nazi-salute-controversy-explained
- Asmita Madhesiya
Asmita Madhesiya
https://www.nbnw.org/news/trump-ends-birthright-citizenship-for-immigrants
- Asmita Madhesiya
Asmita Madhesiya
https://www.nbnw.org/news/trump-family-2025-inside-donalds-childrens-lives
- Asmita Madhesiya
Asmita Madhesiya
https://www.nbnw.org/news/trump-pardons-jan-6-rioters-shocking-white-house-move
- Asmita Madhesiya
Mbhh
कोशिशें ज़रा है निगाहों की<br />
तुझे देखने की खता ज़रुर<br />
<br />
खामोशियाँ जो सुनले मेरी<br />
<br />
"उल्फ़त" कहो इसे मेरी ना कहो <br />
है मेरा क़सूर
shah
*એક દિવસ વિચાર આવ્યો કે,*
*આંસુ વેચી આવું,*
😭😭
*ખરીદનારે કીધું કે,*
*પોતાના લોકોએ આપેલી ભેટ વેચાય નહિ....*
💔❤🔥
Alfaz A Shyari
Babu ❤️ 🙏 https://www.instagram.com/reel/DFHOwAiS7uU/?igsh=eXJkMmY1enNwbHVt
Alfaz A Shyari
https://www.instagram.com/reel/DEjk6KYvjjf/?igsh=MTZhYzRudHF4dmZjOQ==
Alfaz A Shyari
https://www.instagram.com/reel/DE2gU3CTT0D/?igsh=MXd2cnJha2I3enRuYQ==
Alfaz A Shyari
Babu ❤️
https://www.instagram.com/reel/DDw3UG5vQoL/?igsh=MWpxM2diemltY3BkYg==
Alfaz A Shyari
Babu ❤️ Tere liye
https://www.instagram.com/reel/C-DL4uzPowf/?igsh=MW0wc3A5ZnpsbTZhaA==
Alfaz A Shyari
https://www.instagram.com/reel/C_KooNDy6pn/?igsh=bTg5bWw1ZzRhN2Fn
Alfaz A Shyari
suno na meri Babu ❤️
https://www.instagram.com/reel/DAASRx6v0fG/?igsh=bWcxMDMwcXZsbmx4
Alfaz A Shyari
Babu ❤️ my dream
https://www.instagram.com/reel/DDZQxo8oqUd/?igsh=cWk2OXMxNzZiNHpn
Balkrishna patel
Arz kiya hai...
Balkrishna patel
Arz kiya hai...
SARWAT FATMI
मेरा कुसूर क्या था???
ये अक्सर खुद से मैं पूछ लेती हूँ
कहा था उसने इंतजार करना
मैं करता हूँ बात तुमसे
इंतज़ार की घड़िया ख़त्म ही नी हो रही हैँ...
सोचा के जा कर बात कर लूं
के तुम्हारी वजह क्या हैँ
यू मुझे ignore करने का...
पर वहाँ जाकर पता चला
उनकी बातो ने, उनके अल्फाज़ो ने मुझे
कब काे दूर कर दिया था.. 💔
- SARWAT FATMI
Ankit K Trivedi - મેઘ
મોરના પિંછામાં માધવ દિઠા;
રાધાનામ માં દિઠા ગોવિંદ રે.
શોધવા નીકળો ખૂણે ખૂણે તો;
દિઠા બધા ખૂણા ખાલી રે.
અંતે અંતઃ કરણના પટમાં જોતા;
દિઠા અમને 'કૃષ્ણ મુરારી' રે.
© - અંકિત કે ત્રિવેદી - 'મેઘ'
Nency R. Solanki
May be we have met today,
But
we do not have reach the
real emotions of us today!
- Nency R. Solanki
shah
ક્યાં અપાય છે રાજીનામું,
જિંદગીની નોકરીમાંથી,
શ્વાસ નો પગાર પણ વ્યાજ સાથે કપાય છે,
આયુષ્ય માં થી…..
🙏🏻
Piyush Goel
https://youtu.be/mBL5LeYQcX0
Balkrishna patel
Arz kiya hai...
Balkrishna patel
Arz kiya hai...
pooja
power of eagle 🦅 clube 23.....
shah
કોઈમાં આત્મવિશ્વાસ જગાડવાનું પ્રોત્સાહન આપવું એ સૌથી શ્રેષ્ઠ ભેટ છે..
shah
લાગણી ઉછીની
મળતી નથી...
એટલે..કદાચ
બધા લોકોને
એ જડતી નથી ..
mithun
ye chand kyu daag se paripurna hai?
agar chand ko dekh kar dil ka haal baya hota to aaj sayad sabhi ashiko ke dil ka haal baya ho jata.
to aaj ak Geet yaad aaya hai ki ye yaad teri satati hai tu kyu nahi aati hai dard baya nahi hota hai aankh yu hi bhar aati hai
Sanket Gawande
वक़्त वक़्त वक़्त....
वक़्त के साथ हर बात पुरानी हो जाती है,
वक़्त में ही हर एक कहानी छुप जाती है।
वक़्त ही वो है, जिसमें नज़दीकियां बढ़ जाती हैं,
और वक़्त अगर ना मिले, तो दूरियां आ जाती हैं।
वक़्त की ही तो बात है,
जहां ज़माना बदल जाता है।
वक़्त की ही तो बात है,
जहां कोई गरीब से अमीर, और अमीर से गरीब बन जाता है।
वक़्त वो है जिसमें बचपन जिया जाता है,
और यही वो वक़्त है जिसमें जवानी से बुढ़ापे का सफ़र गुज़र जाता है।
कहीं पहुंचे या ना पहुंचे,
यह वक़्त हर जगह पहुंच जाता है।
यार से लेकर प्यार तक,
और प्यार से लेकर परिवार तक,
यह वक़्त ही है जो हर नाते को बांधता चला जाता है।
कोई वक़्त से वक़्त निकालकर आता है,
और कहीं कोई वक़्त, किसी और को वक़्त देता है।
यह वक़्त ही अनसुलझा सा सुलझा है,
इसे सुलझाने की कोशिश में भी यह कमबख्त वक़्त ही चला जाता है।
- संकेत
shah
*સંપત્તિ સાથ આપશે જ્યાં સુધી પૂણ્ય હશે ,*
*પરિવાર સાથ આપશે જ્યાં સુધી સ્વાર્થ હશે,*
*શરીર સાથ આપશે જ્યાં સુધી આયુષ્ય હશે,*
*પરંતુ ધર્મ તમને સાથ આપશે ભવોભવ સુધી.*
.
*🌹🙏શુભ સવાર🙏🌹*
Umakant
ઓળખો તો ઔષધ.
ચામડીમાં ચમક:-
એક ડોલ ગરમ પાણીમાં એક લીંબુ નિચોવી સ્નાન
કરવાથી ચામડીમાં ચમક આવે છે.
🧘
- Umakant
Harshil Shah
✨ The Grand Finale is Here! ✨
After months of anticipation, the journey of Hrishit and Riya comes to a heartfelt conclusion. eRomance in Pandemic wraps up with a chapter that’s honest, emotional, and full of love. From their playful banter to deep, vulnerable conversations, this is the story’s final step—a celebration of their connection and the start of something new. ❤️
📖 Read the conclusion now: https://www.matrubharti.com/book/19969475/eromance-in-pandemic-6
Thank you for being a part of this story. Your support has made this journey unforgettable. 🥰 #eRomanceInPandemic #StoryConclusion #ModernRomance
PRADYUMANSINH MAKWANA
https://www.instagram.com/reel/DCo24WxIENQ/?igsh=MXd3bjdsOXh1OWR3Zg==
I CAN'T FORGET YOU
DEAR HETAL
ek archana arpan tane
લાગણી ની રમતમાં ભલે જીતી જાવ તમે પણ ખોઈ બેસો છો હંમેશ ને માટે તમારી વ્યક્તિ ને.
ek archana arpan tane
ઘડપણ માં દરેક પ્રશ્નો નાં ઉત્તર હોય છે તમારી પાસે પણ કોઈ પુછનાર હોતું જ નથી.
ek archana arpan tane
જીંદગી માં જેણે શુન્ય નો સ્વીકાર કરી લીધો હોય એને સરવાળા, બાદબાકી કે ભાગાકાર નો ડર રહેતો જ નથી.
ek archana arpan tane
ઇચ્છાઓ ભલે બગાવત કરે મેં એને કફન પહેરાવી દફનાવવાની વિધિ શીખી લીધી છે.
ek archana arpan tane
લાગણી ની રમતમાં ભલે જીતી જાવ તમે પણ ખોઈ બેસો છો હંમેશ ને માટે તમારી વ્યક્તિ ને.
ek archana arpan tane
તમારી પાસે વિચારો હોય, શબ્દો હોય,અવાજ હોય અને છતાં ચૂપ થઈ જવું પડે એનું નામ સમય.
ek archana arpan tane
ઘડપણ માં દરેક પ્રશ્નો નાં ઉત્તર હોય છે તમારી પાસે પણ કોઈ પુછનાર હોતું જ નથી.
RACHNA ROY
यादें उन्हीं की आती है।
जिनसे दिल का ताल्लुक हो
हर शख्स से मोहब्बत हो
ऐसा मुमकिन तो नहीं।
- RACHNA ROY
Bhavna Bhatt
દોડો એડમિશન ઓપન છે
Manshi K
हम छोड़ चुके हैं अब आंखों से
इश्क का नशा करना
बेमौत सी जिंदगी लगती है
अगर वो सक्स नज़र नहीं आता है...
- Manshi K
Umakant
शायरी
न कोई पास नहीं कोई दूर नहीं है
अब इस दिल का यही फासला है
खुद को खुद तक सीमित रखना है;
बस दिल ना किसी से लगाना है
*****
ना कुछ पाने की खुशी है, ना कुछ
खोने का ग़म है,
ये दौलत और शोहरत सिर्फ़ कुछ जख्मो
का मरहम है,
अजब सी कश्मकश है रोज जीने, रोज
मरने में,
मुकम्मल ज़िंदगी तो है, मगर पूरी से कुछ
कम है…!!
💕
- Umakant
Abha Dave
आज बालिका दिवस है। भारत में 24 जनवरी को "राष्ट्रीय बालिका दिवस" मनाया जाता है। इस दिन को मनाने की शुरुआत साल 2008 में पहली बार महिला बाल विकास मंत्रालय ने की थी। राष्ट्रीय बालिका दिवस मनाने का उद्देश्य बालिकाओं को उनके अधिकारों के बारे में जागरूक करना है। साथ ही लोगों को यह बताना है कि समाज के निर्माण में महिलाओं का समान योगदान है।
आज के दिन विभिन्न कार्यक्रमों का आयोजन किया जाता है, जिसमें सेव द गर्ल चाइल्ड, चाइल्ड सेक्स रेश्यो और बालिकाओं के लिए स्वास्थ्य और सुरक्षित वातावरण बनाने सहित जागरूकता कार्यक्रम शामिल हैं। आज के ही दिन (24 जनवरी) साल 1966 में इंदिरा गांधी ने भारत की पहली महिला प्रधानमंत्री के तौर पर शपथ ली थी।
सभी बालिकाओं को समर्पित मेरी यह कविता 🙏🙏💐💐
घर की रौनक बालिका
-----------------------------
बालिकाओं को आगे बढ़ाना है
उनको तो खूब पढ़ाना है
उनकी पढ़ाई तो संवारती है घर
उनकी रौनक से घर महकाना है।
बेटी पढ़ाओ बेटी बचाओ नहीं शब्द
इसमें छुपा हुआ है हर बेटी का कद
देश का अभिमान बने हर बालिका
सहना न पड़े किसी अन्याय का दर्द।
अच्छे संस्कार, प्यार मिले उसे अपार
बनाती है वही यह सुंदर अद्भुत संसार
नाजुक कली को संभालें बड़े दुलार से
नारी शक्ति का वही करती है संचार।
आभा दवे
मुंबई
Lokesh Dangi
चाँदनी रातों में ख्वाब तुम्हारे आते हैं,
दिल को बहलाने के बहाने बन जाते हैं।
दिल से गुज़रती है तेरी मोहब्बत की खुशबू,
सांसों में ठहरकर अफ़साने बन जाते हैं।
Shailesh Joshi
ધીરજ રાખવાવાળા અને ધમપછાળા કરવાવાળા બંનેને ઈચ્છિત ફળ તો મળે જ છે, પરંતુ
ધીરજ રાખવાવાળાને યોગ્ય સમયે કરેલ પહેલાં પ્રયાસમાં ને ધમપછાળા કરવાવાળાને અસંખ્ય પ્રયત્નો કર્યા બાદ થાકીને
- Shailesh Joshi -
Asmita Madhesiya
nbnw.org
Trump Halts Refugee Travel: 10,000 Immigrants Stranded
By Asmita - Jan 22, 2025
Trump administration suspends refugee travel, affecting 10,000 cleared refugees. The abrupt cancellation halts resettlement in the U.S., causing uncertainty and challenges for individuals who had completed rigorous vetting. Specifically impactful on Afghan refugees, the sudden policy shift has drawn criticism from human rights groups, with concerns about humanitarian implications and risks faced by vulnerable populations.
https://www.nbnw.org/news/trump-halts-refugee-travel-10000-immigrants-stranded
jaan
Bhagvan se bolte hai
Itni badi duniya man sirf ek chahiye..
Sirf ek, please
Bhagvan bolte hai sub milega bs yeh nhi milega please
Aisa kyu hota hai,
Khuda se sawal hai..
Arbo ki abadi main
Maine khuda se manga sirf ek..
Aneko mile pr,
Vo na mila sirf ek.
Alfaz A Shyari
Babu this for you 🤣💋❤️
https://www.instagram.com/reel/DEfD2dasOwu/?igsh=NHlzeHc0b3RmajM1
shah
અતિશય ભીના ના થવું,
લોકો નીચોવી નાખે,
અતિશય કોરા પણ ના થવું,
લોકો ગડી વાળી મુકી દે
🌹 🌹
Gurpreet Singh HR02
"विविधता में एकता: भिन्नताओं को अपनाएं, सद्भावना का सम्मान करें, और एक मजबूत, समृद्ध दुनिया का निर्माण करें।"
Gurpreet Singh HR02
"विविधता में एकता: भिन्नताओं को अपनाएं, सद्भावना का सम्मान करें, और एक मजबूत, समृद्ध दुनिया का निर्माण करें।"
- Gurpreet Singh
Musica
नमस्कार सभी!
मैं मुसिका, लेखक, और मैं इस प्लेटफ़ॉर्म पर वापस आने के लिए उत्साहित हूँ!
रोमांचक समाचार! मैं 2025 के लिए एक ब्रांड नई श्रृंखला शुरू कर रहा हूँ!
चिंता न करें, मेरी मौजूदा श्रृंखला बिना किसी व्यवधान के जारी रहेगी। यह नई श्रृंखला एक अतिरिक्त है, कोई प्रतिस्थापन नहीं!
जैसे ही हम एक नए साल में प्रवेश करते हैं, मैं ऐसी कहानियाँ साझा करना चाहता हूँ जो व्यक्तिगत विकास, आत्म-चिंतन और सीखने को प्रेरित करें। मेरी नई श्रृंखला अनंत नैतिकताओं से भरी हुई है, जिनमें से प्रत्येक को आपके साथ जुड़ने के लिए सावधानी से तैयार किया गया है।
इस खोज और आत्म-सुधार की यात्रा में मुझे साथ जुड़ें।
यदि आप उतने ही उत्साहित हैं जितना मैं हूँ, तो कृपया:
इस पोस्ट को पसंद करें!
इसे पुस्तक प्रेमियों और कहानी उत्साही लोगों के साथ साझा करें!
नीचे अपने विचारों और अपेक्षाओं के साथ टिप्पणी करें!
आइए इस संदेश को फैलाएं और 2025 को सीखने, विकास और प्रेरणा का वर्ष बनाएं!
मेरी नई श्रृंखला की पहली किस्त के लिए बने रहें!
सुखद पढ़ाई, और मेरी कहानी सुनाने की यात्रा का हिस्सा बनने के लिए धन्यवाद!
आपका,
मुसिका
Musica
Hello everyone!
I'm Musica, the author, and I'm thrilled to be back on this platform!
Exciting news! I'm launching a BRAND NEW SERIES for 2025!
Don't worry, my existing series will continue uninterrupted. This new series is an addition, not a replacement!
As we step into a fresh year, I want to share stories that inspire personal growth, self-reflection, and learning. My new series is packed with ENDLESS MORALS, each one carefully crafted to resonate with you.
Join me on this journey of discovery and self-improvement!
If you're as excited as I am, please:
LIKE this post to show your support!
SHARE with fellow book lovers and story enthusiasts!
COMMENT below with your thoughts and expectations!
Let's spread the word and make 2025 a year of learning, growth, and inspiration!
Stay tuned for the first installment of my new series!
Happy reading, and thank you for being part of my storytelling journey!
Best,
Musica.
shah
તમારી પાસે ૨૭૦૦ કરોડ ની સમ્પત્તી
ભોપાલમાં રાજ મહેલ..પટૌડી રાજ્ય
૨.૭૨ કરોડ ની ઓડીકાર
૮ સ્પાઇડર કાર
૭૪ lakh ની અન્ય કાર
૧.૭૫ કરોડની મર્સિડીસ કાર
૧.૭૮ કરોડની રેંજરોવર કાર
આટલું બધું હોવા છતાં જયારે
હોસ્પિટલમાં જવાનું થયું ત્યારે
રિક્ષામાં જવું પડ્યું..
માટે વિધિની વક્રતા ધ્યાનમાં રાખો.🙏🏻
वात्सल्य
એવા કેવા દોસ્ત કે મળે પણ નહિ!
કંઈ ના લેવું ખાસ મુખ તારું જોવું!!
દિવસો આ એકલતામાં વીતે મિત્ર !
તને દયા હોય મુખ બતાવ:હું જોઉં!
. - વાત્સલ્ય
- वात्सल्य
Gautam Patel
ચૂંટણી ફંડ 🗳️
સ્વતંત્ર ભારતના સર્વપ્રથમ ભારતીય ગવર્નર-જનરલ ચક્રવર્તી
રાજગોપાલાચારીએ (રાજાજીએ) ભારત પ્રજાસત્તાક થયાના
દસેક વર્ષ બાદ Swatantra party નામનો રાજકીય પક્ષ
સ્થાપ્યો. (રાજગોપાલાચારી એટલે ગાંધીજીના પુત્ર દેવદાસ ગાંધીના સસરા.) પહેલીવાર કોંગ્રેસ સામે વિરોધપક્ષ જાગ્યો.
શાસક નેહરુ સરકાર હાડોહાડ
સમાજવાદી એટલે કે સહેજ
ડાબેરીની સરખામણીએ મુક્ત
બજારનીતિમાં માનતી સ્વતંત્ર
પાર્ટી જમણે૨ી, માટે દોન ધ્રુવ જેવી
સ્થિતિ બની. નેહરુએ બે કે ત્રણ
વખત સ્વતંત્ર પાર્ટીની આર્થિક
નીતિની વિરુધ્ધમાં નિવેદન આપ્યું.
૧૯૬૧માં ચક્રવર્તી રાજગોપાલાચારીએ ઉદ્યોગપતિ
જે. આર. ડી. તાતાને પત્ર લખી
ચૂંટણી માટે ફાળો માગ્યો. આ
વાત જાણ્યા પછી નેહરુએ તેનો
વિરોધ કર્યો સ્વતંત્ર પાર્ટી પ્રત્યે નેહરુને અણગમો હોવાનું જાણતા જે. આર. ડી. તાતાએ પારદર્શિતા અને નિષ્ઠા-ન્યાય ખાતરતેમને પત્ર લખી જણાવ્યું કે તાતા ગ્રુપ કોંગ્રેસને ચૂંટણી માટેફાળો આપે છે, પરંતુ લોકશાહીના હિતમાં સ્વતંત્ર પાર્ટીને પણહવે તે ફાળો આપવાનું છે.
પત્રમાં જે. આર. ડી. તાતાએ જરાય ખેંચકાટ વગર ખુલાસો
કર્યો કે મજબૂત વિરોધપક્ષ જો ન હોય તો લોકશાહીનું ફૂલ
પૂરબહારમાં ખીલે નહીં. સ્વતંત્ર પાર્ટી એકમાત્ર વિરોધપક્ષ
છે, માટે તેને સશક્ત બનાવવા તાતા ગ્રૂપ સ્વતંત્ર પાર્ટીને
ફંડ આપવું તાતા ગ્રુપનું દાયિત્વ છે.
બીજા ઉદ્યોગપતિઓ ગુપ્ત રીતે
સ્વતંત્ર પાર્ટીને ફંડ આપતા ત્યારે જે. આર. ડી. તાતાએ સામે
ચાલી નેહરુને જાણ કરી દીધી. પરિણામ શું આવે તેની જે.
આર. ડી. ને પરવા ન હતી.
વર્ષો પછી આજે સાવ વિપરીત સ્થિતિ છે. બંધ નાળિયેર
જેવા ચૂંટણી બોન્ડના સ્વરૂપે રાજકીય પક્ષોએ અનુદાનો
લીધાં છે. નાળિયેર કોણે આપ્યું,
અંદર મલાઇ કેટલી છે અને કયો
રાજકીય પક્ષ તે મલાઇ ખાવાનો
છે તે લોકશાહી દેશના નાગરિક
મતદાતાઓ જાણી શકતા નથી.
કંઇ નહિ તો સુપ્રિમ કોર્ટે સ્ટેટ
બેન્ક ઑફ ઇન્ડિયાને નામો જાહેર
કરવાનું ફરમાવ્યું તે પહેલાં સાતેક
વર્ષ સુધી ફંડ દેનાર ભામાશાઓનાં
નામો અને ફંડ લેનાર રાજકીય
પક્ષોનાં નામો ગુપ્ત જ રહ્યાં.
https://www.facebook.com/share/p/1FWsS83pB4/
Alfaz A Shyari
https://www.instagram.com/reel/DE89IUCy2mL/?igsh=MmtpNjY2dzBpMXp6
Jay Vora
જેસલ કરી લે વિચાર,
માથે જમકેરો માર,
સ્વપના જેવો આ સંસાર,
તોરિ રાણી કરે છે પોકાર,
આવોને જેસલરાય,
પ્રેમથકી આપણ મળિયેં,
પૂરા સંત હોય ત્યાં જઇ ભાળિયેં.
અનુભવી આવ્યો છે અવતાર,
માથે સદ્ગુરુને ધાર,
જાવુ ધણીને દરબાર,
બેડલી ઉતારે ભવપાર.
ગુરુનાં જ્ઞાનનો નહીં પાર,
ભગતી ખેલ ખાંડાની ધાર;
નુગરા શું જાણે સંસાર,
એનો એળે ગ્યો અવતાર.
ગુરુની ગતિ ગુરુની પાસ,
જેવી કસ્તુરીમાં વાસ;
જ્યાં નામનો વિશ્વાસ,
દીનનો નાથ પૂરે આશ.
નિત નિત નાવાને જાય,
કોયલ ઉજળી નવ થાય;
માવઠાને મેઘે કણ નવ થાય,
ગુનિકાનો બેટો બાપ કેને કેવા જાય.
દેખાદેખી કરવાને જાય,
આતમા દીવડિયો દરશાય;
કૂડિયા કૂવે પડવા જાય,
મૂરખા મુડિયો ગુમાય.
ભેદુ વિના ભેળાં ન થાય,
એ તો અધુરિયાં કહેવાય;
એને કાંય નૂર ન વરસાય,
એનાં કલ્યાણ કેમ કરી થાય.
છીપું સમુદરમાં થાય,
એની સફળ કમાઇ.
સ્વાતીના મેહુલા વરસાય,
ત્યાં તો સાચાં મોતી થાય.
હીરા એરણમાં ઓરાય,
માથે ઘણ કેરા ઘાય;
ફૂટે ફટકિયાં કે’વાય, ખરાની ખરે ખબરૂં થાય.
ચંદા સુરજનો ઉજાશ,
નવલખ તારા એને પાસ,
પવન પાણીનો પરકાશ,
ચૌદ ભુવન તેની આશ.
સવાલાખ કોથળિયો બંધાય,
પૂરા ગાંધીડા કહેવાય ;
એવા સંત વિરલા થાય,
હીરા માણુક ત્યા વેરાય.
એના ધરમેં દશ અવતાર,
પાંચ સાત નવ બાર;
કરોડાં તેતરીસા તાર,
રૂષિ અઠ્યાશી હજાર.
સતયુગ *રત્નાવર પ્રહલાદ,
ત્રેતા તારા હરિશ્ચંદ્ર રાય;
દ્વાપર દ્રુપદી ધર્મરાય,
કલિયુગ વિંધ્યા ને બળિરાય.
પ્રેમનો પાટ પ્રેમનો ઠાઠ,
પ્રેમનો જોતનો પ્રકાશ;
તોરિ રાણી જાણો તે અંબાર,
સાહેબો પૂરે આપણી આશ.
સતની માંડવી બંધાય,
પ્રેમના પડદા રચાય;
જતિ સતી તિહાં ભેળા થાય,
તિહાં નૂરને પરસાય.
હેતે હરિ ગુણ ગાય,
પ્રેમે ગુરુ પૂજા થાય ;
કોરી પાવરીએ વરતાય,
ચાર જુગની વાણી તોરલી ગાય—
Narendra Parmar
यूंही तो हट्टे-कट्टे है हम
फ़िर भी
गहरे सदमे में हैं हम ।।
नरेन्द्र परमार " तन्हा "
Jay Vora
એક જ હાકલે ને પડકારે , ગંગાજળીયા થતાં
એક જ ખોખારે જ્યાં ઉંબરા આભ સમ લાગતા
મુછો જ્યાં ખાનદાની ની મુલાકાત કરાવતી
જ્યાં પાઘડીઓ પણ આંટીમા વંશ ઝળકાવતી
અજાણ્યા ને રામ , મેમાન ને કુષ્ણ કહેવાતા
વલોણા માં જ્યાં સમુંદરો હતાં નંદવાણાં
આંખ નાં ઈશારે જ્યાં વાટુ ચિંધાઈ જતી
ભ્રમણુ હલાવી જ્યાં તબિયતુ પણ પુછાતી
છતુ નાની પણ હારા ફળીયા જબ્બર હતાં
વાસીદું કરવાં પણ જ્યાં અભરખા બૌ હતાં
દેશ મારો મોરલો ને ટહુકો એનો ,ગામડું સે
કવિઓ જેનું મોરપીંછ ને ગીતા એનું ગાણું છે.
yeash shah
બુદ્ધિ+ કર્મ+ સંગત= ભાગ્ય
બુદ્ધિ= સંગત+ પ્રશિક્ષણ+ માન્યતાઓ+ અનુભવ
સંગત= પરિવાર + શાળા + ધર્મ+ સમાજ+ મિત્રો + સગાસંબંધીઓ
કર્મ= વર્તન+ આચરણ
પ્રારબ્ધ = ( ભાગ્ય+ સંતોષ) કર્મો ની દિશા અને પરિણામો નો સમૂહ
- yeash shah
Alfaz A Shyari
welcome Babu ❤️
https://www.instagram.com/reel/DBbqbZAMUwx/?igsh=MWF1dzl4OGx3NjV2dg==
Alfaz A Shyari
https://www.instagram.com/reel/DC_1YXzybYp/?igsh=MWQ2dWQ5eGN6d29uZA==
Madhuvan
वहां जहां आप , आप है।
Dada Bhagwan
जितनी ऊँचाई पर बैठे, उतना ही गिरने का डर। - दादा भगवान
अधिक जानकारी के लिए: https://dbf.adalaj.org/iikPjGh5
#quote #quoteoftheday #spiritualquotes #spirituality #hindiquotes #dadabhagwanfoundation #DadaBhagwan
Jayesh Gandhi
આજ ના સત્ય વિચાર દૈનિક માં મારી રચના
Chaitanya Joshi
મારાથી જે ના થઈ શકે તે તું કરી દે.
હું શોકને ઊલેચુંને તું ખુશીને ભરી દે.
કરગરતો નથી કેમકે કર્મયોગી આખરે,
તારા વિયોગે નયને અશ્રુઓ વળી દે.
ક્યાં ખોટ છે તારા ખજાનામાં હરિવર,
અંતરયામી તું ન માગવાની ચાહ ફરી દે.
તું મળે યા ન મળે સંજોગનો તકાજો છે,
તારે યાદ કરવો પડે એટલું બસ કરી દે.
વિશ્વાસની વાતે ઊભો અડીખમ એકલો,
તારા જેવી પ્રભુતા મને પણ તું જરી દે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
Bhavika Rathod
🫶....Main apni khud ki heroine hoon, aur meri kahani mere dwara likhi jayegi....🪩📝
🥰....Main apne aap ko pyaar karti hoon, aur mere liye yeh sabse bada sammaan hai....🌺🫶
Priten K Shah
કદાચ આજના સમયમાં દ્રોણાચાર્યે એકલવ્ય જોડે
અંગૂઠો માગ્યો હોત તો કદાચ
એકલવ્યએ ના આપ્યો હોત 🤔
કારણ કે
.
.
.
.
અંગુઠા વગર , મોબાઈલના ટચ સ્ક્રીન ઉપર scroll કેવી રીતે કરી શકત???🤔
મોબાઇલનો એટલો બધો છે આપણી ઉપર કાબુ
કે
ઘણીવાર ખબર નથી રહેતી કે કોણ બેઠું છે તમારી બાજુ
#ThoughtByPriten
Harshad Kanaiyalal Ashodiya
લીલાશ અને પીળાશની કથાની વાત
હાલ ને હાલાત બદલાતા જશે,
પાનખરના રંગ પલટાતા જશે.
ડાળને પણ પાંદડાં શું યાદ છે?
પાનના અંદાજ ભૂલાતા જશે.
લીલાશમાં સંતાઈ પૂરી હતી કથા,
પીળાશમાં છુપાઈ જીર્ણતાની વૃથા.
ડાળ રડે પાંદડાની મૌન વિદાય,
ને જળમાં પડે ઝીણા શ્વાસની સહાય.
ઝાડ નામે પણ છે આખી દુનિયા,
ચકલાઓમાં ચાલે ચર્ચાની ધનિયા.
શું પાંદડાંની વિદાયે મૂળ સળવળે?
કે પવનની સાથે મૌન જળવળે?
હું પાન છું—લીલું, પીળું કે સૂકાયું,
મારાં એવાં અનેક રંજ પોકારાયું.
એક વારમાં ખુશ્બુ હતી ચહેકતી,
અન્ય વારમાં જીવનજીર્ણતા સળગતી.
લીલાં પર્ણે જીવનના મૂળ સ્પર્શ્યા,
પીળાં પર્ણે અંતના રહસ્યો દર્શ્યા.
માનવીય કથા પણ એવી જ હોય,
શ્રેષ્ઠ ક્ષણોમાં ખુશીઓ મહેકે ને વોય.
વિસરીશ ન મૂલ્ય લાવ્યા વિપુલ પર્ણે,
જો વિદાયે છોડી સ્મૃતિઓ એ દૈવ પર્વે.
જો તું પણ સમજે પાનખરનું છે રહસ્ય,
સુનામી પછી પણ ઊગે વસંતનું ગૌરવ્ય.
સંદેશ:
લીલાશ પાણે જીવંતતા છે, પીળાશ પાણે શાંતી છે.
જે હૈયું સર્વ મૌસમ સ્વીકારી લે, તે સુખનું વૃક્ષ છે.
jighnasa solanki
🌹NATIONAL GIRL CHILD DAY🌹
🦋🌻🦋🌻🦋🌻🦋🌻🦋🌻🦋
માતા પિતાના હ્રદયના કોડિયામા રહી,
વાત્સલ્યના તેલના સિંચન વડે,
સંસ્કાર રૂપી માચીસ જલાવી
પરિવાર અને સમાજમા સુખનો પ્રકાશ
ફેલાવતી દિવેટ એટલે *દિકરી*
Shailesh Joshi
પ્રેમ એ પ્રેમ છે, કે મનનો વહેમ છે ?
એની સાચી ખબર તો ત્યારે પડે છે,
કે જ્યારે "કોક" "કોક" વાર નહીં, એ
❤️કાયમ માટે ભેગા મળે છે❤️
- Shailesh Joshi
Kaushik Dave
चाय पीने का मौसम नहीं होता जनाब
जब भी जी चाहे पी लो, पीना है चाय
- Kaushik Dave
Mona Ghelani
સુંદર છે એ હાથ જે કોઇનાં માટે મુશ્કેલ સમયનો સહારો બની જાય છે ✍️🌻🦋🌞
PRADYUMANSINH MAKWANA
https://www.instagram.com/reel/DEUFH2NxfIm/?igsh=aTNleWt0Y2NwOG1z
GOOD MORNING
HAVE A NICE DAY AHEAD
I AM REALY VERY SORRY FOR ALL
PLS FORGIVE ME
PLS TALK TO ME
PLS COME BACK
I LOVE YOU TOO MUCH
THANK YOU
DEAR HETAL
darshana desai kakadiya
મારી સૌથી સારી અનમોલ ફ્રેન્ડ માં પછી નું સ્થાન એવી મારી નાની બહેન ને જન્મદિવસ ની ખુબ શુભકામના ❤️❤️ભગવાન એને દરેક ખુશી આપે...😘❤️
- darshana desai kakadiya
Mrs Farida Desar foram
શુભ સવાર.... 🌹
બદનામ રાજા
જો તમે એક મદદરૂપ અને માનવતાભર્યા વ્યક્તિ છો તો પ્રકૃતિ
તમારા જીવનની પરીક્ષા વધારે પડતી જ લે છે...
ગુડ મોર્નિંગ ભગવાન ♥️🙂
જય શ્રી રાધે કૃષ્ણ 🙏🏻🚩
Chaitanya Joshi
આંસુઓના સરવાળે જિંદગી વીતતી ચાલી.
દુઃખ પછી સુખ છે એમ જાણે કહેતી ચાલી.
સમયના ચક્રને કોણ રોકી શકનારું છે ભલા,
ક્યાંક ગમતી તો ક્યાંક એ અણગમતી ચાલી.
હમસફરને હમકદમની મળી હૂંફ મારગ મધ્યે,
સુખદુઃખની છાપ માનસપટલે ધરતી ચાલી.
આવ્યા, રહ્યાને ગયાનો ક્રમ અવિરત ચાલતો,
ગુણો- અવગુણોની છાંય રખે મૂકતી ચાલી.
મેળવ્યું- ગુમાવ્યુંના હિસાબમાં ના સરભર થતું,
કાળના વિષચક્રમાં કૈંક જિંદગી હોમાતી ચાલી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
Apurv Adarsh
लोगों ने तर्क जैसी मूलभूत जरूरी आदत को पीछे छोड़ दिया ।
Vrishali Gotkhindikar
....वळण......
दोन अलग अलग वाटावरुन चालताना..
..एका" अनोख्या" वळणावर आपली भेट झाली...
एकमेका सोबत गप्पा..गोष्टी करत...
सहवासाचा आनंद घेत दोघेही.. चालु लागलो...
चालता चालता ..कधी हात एकत्र गुंफले गेले कळलेच नाही..
आणी ..मग दोघे मिळुन...
मैत्रिची वाट चालु लागलो.....
..अचानक समोर एक अनपेक्षीत...वळण आले..
भोवताली खुप सारा...मंद ..धुंद ..सुगंध,,पसरला होता..
अवती भवती...सुरेख ..फुले पसरली होती....
वातावरण अचानकच..खुप मोहक वाटत होते..
मी अगदी बावरुन गेले..!!!
आणी तुझा हात ..घट्ट पकडला....
तुही त्याच वेळी माझ्याकडे पाहिलेस..
आणी मला समजले...
तु तर मला प्रेमाच्या..वाटेवर घेवुन आला होतास..!!!!
वृषाली **❤
jagrut Patel pij
अब क्या बताए टूटे कितने कहाँ से हम..
खुद को समेटते है यहाँ वहाँ से हम ..
Darshita Babubhai Shah
मैं और मेरे अह्सास
खुद की अलग पहचान बना तो सही l
दिल में सदाकत की लौ जगा तो सही ll
जीवन जीना बड़ा आसान हो जाएगा l
रूठे को शिद्दत से सीने लगा तो सही ll
सखी
दर्शिता बाबूभाई शाह
Gujarati Whatsapp Status |
Hindi Whatsapp Status